Simple Definition of Life ups and downs. (જીવન ના ઉતાર ચડાવ ની સરળ વ્યાખ્યા.)
There is no one exist in this world who goes always up everybody of us facing situations like failures and success both. (આ દુનિયા માં કોઇપણ એવું નથી જેને ઓલ્વેય્સ સક્સેસ જ મળી હોય બધાએ સક્સેસ અને ફેઈલર નો સામનો કર્યો હોય છે.)
There are so many failures in life, I will share a few of them with you. (આમ તો ઘણા બધા ફેઈલીયર છે લાઈફ માં એમાના થોડા હું શેર કરીશ તમારી સાથે.)
While I was doing my bachelor’s, I was also doing a job at the same time, I had trouble seeing because of the diagonal number in my last year’s exam. (જયારે હું બેચલર કરતો હતો ત્યારે સાથે સાથે જોબ પણકરતો હતો, મારા લાસ્ટ ઈયર ની એક્ષામમાં મને સરખું દેખાતું બંધ થયેલું ત્રાંસા નંબરના કારણે.)
Because of only sleep, my sleep was only two hours which caused me to have diagonal numbers. (કારણ માત્ર નીંદર, મારી નીંદર માત્ર બે જ કલાક ની હતી જેના કારણે મને ત્રાંસા નંબર આવેલા.)
What did I learn from this? I learned that you can get as much as you want but if your body does not support you then your life has no value. That is why save that body. (આમાંથી હું શું શીખ્યો? હું શીખ્યો કે તમે ગમે તેટલું મેળવી લો પણ જો તમારું શરીર જ તમારો સાથ નહી આપે તો તમારી લાઈફ ની વેલ્યુ કઈ જ નથી. એટલે જ પેલા શરીર ને સાચવો.)
Gradually I noticed and improved. (ધીમે ધીમે મેં એમાં ધ્યાન આપ્યું અને સુધાર કર્યો)
I have faced all kinds of failures in life and often felt sad. (મેં લાઈફ માં બધી જ ટાઇપ ના ફેઈલર નો સામનો કરેલો અને ઘણીવાર દુખ પણ લાગતું.)
But I never gave up, I always learned something and kept moving forward. (પણ મેં કદીપણ ગીવઅપ નઈ કર્યું હું હમેશાતેમાંથી કઈક શીખી ને આગળ વધતો રહ્યો)
A lot of people have supported and motivated me a lot. (ઘણા લોકો એ મને ઘણો બધો સપોર્ટ આપેલો અને મોટીવેટ પણ કરેલો)
Speaking of yesterday, I updated my ethical hacking application around 1:35 am and immediately Google’s bot removed it, my best birthday gift, my most trending application was removed, It had good reviews and good downloads. (ગઈકાલ ની જ વાત લઈએ તો મેં મારી એથીકલ હેકિંગ એપ્લીકેશન ની અપડેટ રાત્રે ૧:૩૫ આસપાસ આપેલી અને તરત જ ગુગલના બોટ એ તેને રીમુવ કરી દીધી, મારું બેસ્ટ બર્થડે ગીફ્ટ મારી મોસ્ટ ટ્રેન્ડીંગ એપ્લીકેશન રીમુવડ, તેના સારા એવા રીવ્યુ હતા અને સારા એવા ડાઉનલોડ પણ.)
Looks like your girlfriend became a stranger overnight. (એવું લાગે કે તમારી ગર્લફ્રેન્ડ રાતોરાત અજાણી થઈ ગઈ હોય.)
This has happened not only in one but also in some other applications. (આ એક નહી બીજી પણ અમુક એપ્લીકેશન માં આવું થયેલું છે.)
This has happened to me many times so I was used to it. (મારી સાથે ઘણીવાર આવું થયેલું છે એટલે હુતો આનાથી યૂસ ટુ થઇ ગયો છુ.)
But every time I learn something from this, and face it, I never give up, that’s the key to moving forward. (પણ હર વખતે હું એમાંથી કઈક ને કઈક શીખું છું, અને તેને ફેસ કરું છુ, હું કદીપણ ગીવઅપ કરતો નથી એજ કી છે આગળ વધવાની.)
My sister, to whom I share everything, always pushes me to move forward. (મારી સિસ્ જેને હું બધી જ વાત શેર કરું, એ મને ઓલ્વેય્સ આગળ વધવા પુશ કરે.)
You become what you want to be, you get what you think you are. My Sis taught me that the vibrations of nature work the same way. (તમે જે બનવા માંગતા હોય એજ તમે બનો છો, જેવું તમે વિચારો છો એવું જ તમે મેળવો છો પ્રકૃતિ ના વાઈબ્રેશન એજ રીતે વર્ક કરે છે એવું મારા સિસ્ એ મને સીખ્વેલું.)
That is why I am always in a positive charge, and spreading positivity in others. (એટલે જ હું હંમેશા પોઝીટીવ ચાર્જ રવ છું, અને બીજા માં પણ પોઝીટીવીટી ફેલાવું.)
Whether you take the business model of any company or look at the history, you will always see ups and downs, but you will not see constant anywhere. (તમે કોઈ પણ કંપની નું બીસનેસ મોડેલ લઇ લો કે હિસ્ટરી જોઈ લો તમને ઓલ્વેય્સ અપ્સ અને ડાઉન્સ જોવા મળશે જ કોન્સ્ટન્ટ ક્યાય પણ નહી જોવા મળે.)
In the long run you will see its success but you have to be patient. (લાંબા સમયે જ તમને એની સફળતા જોવા મળશે પણ તમારે સંયમ રાખવો પડશે.)
But being sad does not change anything, In such a situation I always hear one song (બાકી ઉદાસ થઇ ને તો કઈ જ બદલાવાનું નથી, આવી પરીસ્થીતી માં હું ઓલ્વેય્સ એક સોંગ સાંભળું.)
“I tried so hard And got so far, But in the end It doesn’t even matter,
I had to fall To lose it all ,But in the end It doesn’t even matter” – In The End.
“You are your own Limit” – KP
Helping Hands.
Very good very very good….bs always positive rhiye aapke sath sb positive hi rhega it’s really very true….ek bar try kr k dekhenge to bta chal hi jayega k ye bilkul sach hai…